Borewell subsidy Yojana 2024 : બોરવેલ કરવા માટે ₹50,000ની સબસીડી
ગુજરાત રાજ્યના ઓઇલ પામ વાવેતર કરતા ખેડૂતો માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા બોરવેલ સબસીડી યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક નવી યોજનાની જાહેરાત કરી છે, જેનું નામ બોરવેલ સબસીડી યોજના 2024 છે. આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને ખેતી માટે પૂરતી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોને … Read more