IPPB Officer Recruitment 2025: પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2025 જલ્દી અરજી કરો, આજે છેલ્લી તારીખ છે

IPPB Officer Recruitment 2025: પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2025 IPPB એ IPPB ઓફિસર હેઠળ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. દરેક વ્યક્તિ આ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. તો જો તમે પણ પોસ્ટ પેમેન્ટ બેંક 2025 માટે અરજી કરવા માંગતા હો,

IPPB ઓફિસર ભરતી 2025: પગાર

  1. આ ભરતીમાં તમને દર મહિને 25,000 રૂપિયાથી 81,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે છે.

IPPB ઓફિસર ભરતી 2025 અરજી ફી

  1. સામાન્ય શ્રેણી અને OBC શ્રેણી માટે ફી ₹750 હશે અને ST અને PH શ્રેણીઓ માટે ફી ₹150 હશે.
  2. સામાન્ય OBC/વ્યક્તિ રૂ. ૭૫૦/-
  3. SC/ST/PH રૂ. ૧૫૦/

IPPB ઓફિસર ભરતી 2025 જગ્યા 

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, કુલ 68 જગ્યાઓ ભરવામાં આવશે. આમાંથી, 54 જગ્યાઓ આસિસ્ટન્ટ મેનેજર આઇટી, 1 મેનેજર આઇટી પેમેન્ટ સિસ્ટમ, 2 મેનેજર- આઇટી (ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક અને ક્લાઉડ) અને 1 મેનેજર એન્ટરપ્રાઇઝ ડેટા વેરહાઉસ માટે ભરવામાં આવશે. આ ઉપરાંત, સિનિયર મેનેજર આઇટી પેમેન્ટ સિસ્ટમ, સિનિયર મેનેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક અને ક્લાઉડ), 1 સિનિયર મેનેજર- આઇટી વેન્ડર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ સહિત અન્ય જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે.

IPPB ઓફિસર ભરતી તારીખો:

  • ઓનલાઇન અરજી શરૂ: 10 જાન્યુઆરી 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 30 જાન્યુઆરી 2025
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 30 જાન્યુઆરી 2025
Detailed Notification Here 
Direct link to apply here 

Leave a Comment