E Aadhar Card Download PDF 2024: નવી ડિઝાઇન વાળુ આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?

E Aadhar Card Download PDF 2024: આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું? આધાર કાર્ડ એ દરેક નાગરિકને એક ઓળ પુરાવો છે કારણ કે આધાર કાર્ડ હોય તો તમે તમારી ઓળખ બતાવી શકો અને સરકારી યોજનાઓ કોઈ કોલેજ સ્કૂલ દરેક જગ્યાએ આધાર કાર્ડ ની જરૂર પડે છે તો ઘણીવાર તમારી પાસે આધાર કાર્ડ નથી અને ખોવાઈ જાય છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી હવે તમે તમારા મોબાઇલમાં જ આધાર કાર્ડ નું ડિજિટલ એટીએમ જેવું આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કેવી રીતે કરવું જેની વિગતવાર માહિતી અમે નીચે જણાવેલ છે.

ઈ-આધાર શું છે? : E Aadhar Card Download PDF

એ આધાર કાર્ડ એટલે કે તમે આધાર કાર્ડ ની ડિજિટલ સ્વરૂપમાં મોબાઇલમાં જ ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ પણ તમે દસ્તાવેજ તરીકે કરી શકો છો કોઈપણ સરકારી કે ખાનગી કચેરી માં તમે આ આધાર કાર્ડ ઉપયોગ કરી શકો છો આ આધાર કાર્ડ માં બહાર નંબર હોય છે તમારી જન્મ તારીખ હોય છે સરનામું હોય છે અને ઘણી બધી વિગત આપેલો હોય છે તો તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો

ઈ-આધાર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા: E Aadhar Card Download PDF

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે UIDAIની વેબસાઈટ પર જવું પડશે ત્યાં તમારે “ડાઉનલોડ આધાર” વિકલ્પ પર ક્લિક કરવાનું , એક ખુલ્યા પછી તમારી માહિતી અંદર નાખવાની રહેશે જેમકે આધાર નંબર કેનરોલમેન્ટ આઇડી નંબર પછી તમારે નીચે આપેલ ચેપ્ટર નંબર નાખવાની રહેશે તમારો જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તેની પર એક ઓટીપી મોકલવામાં આવશે તે ઓટીપી તમે અહીં નાખશો એટલે તમને એક વિકલ્પ જોવા મળશે “Verify and Download” ક્લિક કરો. pdf ફાઈલ ડાઉનલોડ કરો એકવાર વેરિફિકેશન પૂર્ણ થઈ ગયા પછી, ઈ-આધાર પીડીએફ ફાઈલ તમારા મોબાઇલમાં ડાઉનલોડ થઈ જશે

ઈ-આધારનો પાસવર્ડ કેવી રીતે જાણી શકાય? : E Aadhar Card Download PDF

આધારકાર્ડ ડાઉનલોડ થયો છે તે પીડીએફ તમે ખોલશો એટલે પાસવર્ડ નાખવામાં આવશે ત્યાં તમારે આઠ અંકોનો પાસવર્ડ નાખવાનો રહેશે જે નીચે મુજબ આપેલ છે

  1. પાસવર્ડ એ તમારા નામના પહેલા ચાર અક્ષરો (મોટા અક્ષરોમાં) છે.
  2. તમારી જન્મ તારીખના વર્ષના છેલ્લા ચાર અંકો.
  3. ઉદાહરણ: જો તમારું નામ ” પ્રવીણ કુમાર” છે અને જન્મ તારીખ “1990” છે, તો પાસવર્ડ હશે: PRAVI 1990.

Leave a Comment